● ગોંડલ કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરિયા એ કરી અરજી, જયરાજસિંહ ગોંડલ માં આવતા હોવાનો અરજીમાં ઉલ્લેખ : હાલ તેમના પત્ની ને ટિકિટ મળી હોવાથી મદદ કરવા આવતા હોવાનો કર્યો ઉલ્લેખ, હાલ જયરાજ સિંહ જાડેજા નિલેશ રૈયાણી હત્યા કેસમાં શરતી જામીન પર ગુજરાત બહાર રહે છે
● ભાજપના નેતા અનુરાગ ઠાકુર આવતી કાલે પોરબંદર આવશે : પોરબંદર ભાજપના ઉમેદવાર બાબુ બોખિરીયાના પ્રચાર માટે આવશે : ભાજપના કાર્યકરો અને આગેવાનોની સાથે કરશે બેઠક : ભાજપ યુવા મોરચાના કાર્યકરોને સંબોધન કરશે
● જામજોધપુરના મહિલા PSI ને ફોન પર ઈજ્જત લૂંટી લેવાની મળી ધમકી.
● વીજ શોક લાગતા રિલાયન્સમાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનનું મોત.
● આજે ગઢડામાં બે દિગ્ગજો મેદાનમાં....જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ અલગ અલગ સભાને કરશે સંબોધન
● કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર....7 પગારપંચની રજૂઆતને પગલે 2000 સુધી ભથ્થામાં કરાશે વધારો..
● અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ઈવાંકા પહોંચી હૈદરાબાદ.. ગ્લોબલ ઈકોનોમિક સમિટમાં લેશે ભાગ..
● બીજા તબક્કાના ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી...સાંજે 4 સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ
● આવતીકાલે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી ગુજરાતમાં આમને-સામને....રાહુલના બે દિવસના ધામા